વાંકાનેર: વાંકાનેરના ગારીડા ગામ નજીક હાઈવે પર ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે કાવુ મારી ઠોકરે ચડાવતા બે યુવાનો ઈજાગ્રસ્ત….
Wankaner, Morbi | Oct 31, 2025 વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક હાઇવે પરથી પસાર થતા એક ડબલ સવારી બાઈકને પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે કાવુ મારી સાઈડમાંથી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે....