ધંધુકા: *ધંધુકા અને સાણંદથી પ્રોહીબીશનના ગુનામાં બે વોન્ટેડ ઝડપાયા.<nis:link nis:type=tag nis:id=અમદાવાદગ્રામ્યLCB nis:value=અમદાવાદગ્રામ્યLCB nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sanand nis:value=sanand nis:enabled=true nis:link/>
ધંધુકા અને સાણંદથી પ્રોહીબીશનના ગુનામાં બે વોન્ટેડ ઝડપાયા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર અને સાણંદમાંથી બે પ્રોહીવિશનના ગુનામાં વોન્ટેડ ઝડપાયા. અમદાવાદ ગ્રામ્ય LCB એ બંને આરોપીને ઝડપી પાડ્યા. LCB ના ગ્રામ્ય હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ અને કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહને મળેલ ચોક્કસ બાતમીને આધારે ઝડપી પાડ્યા. ધંધુકા પોલીસ સ્ટેશનના નોંધાયેલા ગુનાના આરોપી અલ્પેશ.