મોડાસા: કલેકટરે સબલપુર ગ્રામ્યને જોડતા પુલિયાની નિરીક્ષણ કરી પુલિયાના બંધ કર્યા બાદ એક કંપની ની ટીમે પૂલિયાના સેમ્પલ લીધા.
Modasa, Aravallis | Jul 19, 2025
મોડાસા શહેરથી સબલપુર ગ્રામ્ય વિસ્તારને જોડતા એક ક્ષતિગ્રસ્ત પુલિયાનું અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકની ટીમે...