ઝાલોદ: કાળી મહુડી ખાતે મારામારી થતાં 4 ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
Jhalod, Dahod | Nov 3, 2025 આજે તારીખ 03/11/2025 સોમવારના રોજ મળતી માહિતી મુજબ છોકરીના નિકાલ બાબતે મારામારી થઇ. જેમાં ફરિયાદી પક્ષે 6 વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ. બનાવ અંગે લીમડી પોલીસે સાંજે 6.30 કલાકે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી.