ગુજરાત ટુરિઝમ દ્વારા માંડવી ના રમણીય દરિયા કાંઠે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જે અનુસંધાને આજે મોડી રાત સુધી લોકો સંગીતના તાલે ઝૂમ્યા હતા હેમાલી વ્યાસ નાયક બેન્ડ એ ધૂમ મચાવી હતી અને લોકો મન મૂકી નાચ્યા હતા માહિતી રાત્રે 11:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.