લુણાવાડા: મહીસાગર જિલ્લામાં છેલ્લા દસ કલાકમાં સાર્વત્રિક વરસાદ લુણાવાડા તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Lunawada, Mahisagar | Jul 27, 2025
મહીસાગર જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી જેમાં આઠ વાગે મળેલ આંકડા મુજબ મહિસાગર જિલ્લામાં છેલ્લા...