વાંકાનેર: શહેરના પ્રતાપ રોડ પર પડેલા મસ મોટા ગાબડામાં વધુ એક ટ્રક ફસાયો છતાં તંત્રની પુરાણ કામગીરી માટે નિંભરતા
Wankaner, Morbi | Aug 25, 2025
વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર ભમરીયા કુવાની નજીક ચાર પાંચ દિવસ પહેલા રોડ વચ્ચે એક મસમોટુ ગાબડુ પડી ગયું હોય, જેના કારણે...