સુઈગામ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના ચડોતર ખાતે સન્માન સમારોહમાં હાજરી આપવા ધારાસભ્ય કરી અપીલ..
વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આવતીકાલે ચડોતર કમલમ ખાતે ભાજપ ના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના ભવ્ય અભિવાદન સમારોહમાં સૌ વિધાનસભાના નાગરિકોને હાજરી આપવા સૌને હાર્દિક આમંત્રણ આપ્યું છે