પ્રાંતિજ: પ્રાંતિજની મોટી બોખ છલોછલ: 15થી 18 ગામોના ખેડૂતોના બોર અને કૂવા રિચાર્જ થશે, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Prantij, Sabar Kantha | Aug 16, 2025
પ્રાંતિજ તાલુકામાં આવેલી મોટી બોખ ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે છલોછલ ભરાઈ ગઈ છે, જેના લીધે આસપાસના 15થી 18 ગામોના...