સાંતલપુર: હારીજમાં પશુપાલકોએ રોડ પર દૂધ ઢોળી વિરોધ વ્યક્ત કર્યો
પાટણના હારીજમાં પશુપાલકોનો ડેરી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.પશુપાલકો હારીજ ખાતે એકત્ર થયા હતા અને ડેરી દ્વારા પૂરતા ભાવ આપવામાં નહિ આવતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.પશુપાલકોએ રોડ પર દૂધ ઢોળી વિરોધ વ્યક્ત કર્યો હતો.મોટી સંખ્યામાં હારીજમાં પશુપાલકો એકત્ર થયા હતા.