રાધનપુર: રાધનપુરમાં ઠેકેદારીના હિસાબ મામલે એક વ્યક્તિને ત્રણ લોકોએ જાતિ વિષયક શબ્દો કહેતા એક્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો
Radhanpur, Patan | Aug 5, 2025
રાધનપુરમાં ઠેકેદારીના કામના હિસાબ મુદ્દે મનદુઃખ રાખીને 3 ઈસમોએ 1 વ્યક્તિને જાતિ વિષયક ગાળો આપી માર મારવાની ઘટના સામે આવી...