ગાંધીધામ શહેરના ભારતનગરની સાધુ વાસવાણી સોસાયટી મકાન નંબર 317માં પોલીસે ગઇકાલે સમી સાંજે છાપો માર્યો હતો.અચાનક આવેલી પોલીસે રાધિકાબેન ઉર્ફે રાધીબેન પ્રદીપ સિંધી (ભાનુશાલી),રેખાબેન ઘેવરચંદ મોર્ય,મીનાબેન જગદીશ ગજરિયા,ચંદ્રિકાબેન પરસોત્તમ ભાનુશાલી,શારદાબેન ઘેવરચંદ મોર્ય,નંદાબેન દિલીપ પડિયા, ગૌતમ રમેશ પડિયા, રેખાબેન રાજેશ સથવારા, મતરાબેન ઘેવરચંદ મોર્ય નામના ખેલીઓને પકડી પાડયા હતા.