ઉધના: સુરતના પાંડેસરામાં ઓરિસ્સાથી પોસ્ટ મારફત ૫૬,૧૦૦નો ગાંજો મંગાવનાર જ્યુસ વિક્રેતા આરોપીની પોલીસે ધરપકડ કરી
Udhna, Surat | Jun 14, 2025
સુરતમાં જ્યુસ વિક્રેતાએ ઓરિસ્સાથી પોસ્ટ મારફત ૫૬,૧૦૦નો ગાંજો મંગાવ્યો હતો.SOG પોલીસે મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી...