અબડાસા: ગુમ થયેલ મોબાઈલ શોધીને પરત આપતી નારાયણ સરોવર પોલીસ
Abdasa, Kutch | Oct 25, 2025 ગુમ થયેલ મોબાઈલ શોધીને પરત આપતી નારાયણ સરોવર પોલીસ અરજદારનો ગુમ થયેલ મોબાઇલ CEIR પોર્ટલના માધ્યમથી શોધી અરજદારશ્રીને પરત કરી “તેરા તજકો અર્પણ” સત્રને સાર્થક કરતી નારાયણ સરોવર પોલીસ.”