ચોરાસી: ઈચ્છાપુર ખાતે મોડી રાતે રોંગ સાઈડ આવેલા ટેક્ટરના ચાલકે કારમાં સવાર મહિલા સાથે અકસ્માત કરતા મહિલાનું મોત થયાઓનું સામે.
Chorasi, Surat | Sep 6, 2025
સુરતના ઇચ્છાપોર ખાતે મોડી રાતે એક અકસ્માત સર્જાયો હતો જ્યાં બેફામ બની રોંગ સાઈડ આવેલા ટેક્ટર ના ચાલકે કારમાં સવાર મહિલા...