પેટલાદ: શહેરના ગોપાલપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવા આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો,પ્રતિક્રિયા આપી
Petlad, Anand | Jul 24, 2025
હાલ સ્માર્ટ મીટરને લઈને વિવિધ સ્થળોએ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પેટલાદ તાલુકાના લક્કડપુરા નજીક આવેલ ગોપાલપુરા વિસ્તારમાં...