વાંસદા: વાસદા તાલુકા સહિત જિલ્લામાં પડેલા વરસાદને કારણે નવસારીમાં સર્જાયેલી સ્થિતિ અંગે આરએસસી દ્વારા આપવામાં આવી માહિતી
Bansda, Navsari | Jun 26, 2025
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા સહિતના વિસ્તારમાં પડેલા વરસાદના પગલે વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું...