ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જામવાડી ખાતે આકસ્મિક ચેકીંગ કર્યું 4 કર્બોસેલ ના કૂવાઓ પર ખનન માટે ની કામગીરી અટકાવી
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ફરી એક વાર જામવાડી માં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું જામવાળી વિસ્તારમાં આકસ્મિક તપાસ માં 4 કૂવામાં થી કર્બોસેલ કાઢવાની તૈયારી ચાલતી હતી પ્રાંત અધિકારી દ્વારા આકસ્મિક ચેકીંગ કરતા ગેરકાયદેસર ૪ (ચાર) કાર્બોસેલના કુવાઓમાંથી પાણી કાઢી કોલસો કાઢવાની પૂર્વ તૈયાર કરવામાં આવતી હતી, તે ગેરકાયદેસર કર્બોસેલના કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતાઆ સ્થળ પર ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ઉ૫ર જે ચરખીઓ હતી તેનો ત્યાજ નાશ કરવામાં આવ્યો હતો.