દાંતીવાડા: દાંતીવાડા ડેમમાંથી એક યુવકની લાશ મળી આવી..
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાંથી એક યુવકની લાસ મળી આવી દાંતીવાડા ડેમમાં દાંતીવાડા પોલીસ તૅમજ એસડીઆરએફ ની ટીમ દાંતીવાડા ડેમ બે દિવસથી કોઈ યુવકની લાસ શોધ ખોળ કરી રહ્યા હતા તારે આજે સૂત્ર ધારા મળતી માહિતી દાંતીવાડા ડેમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ લાશ પોલીસ બે દિવસથી દાંતીવાડા ડેમમાં શોદ ખોણ કરતું હોય અને આજે લાશ મળી આવતા દાંતીવાડા પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ.