ગણદેવી: દિવાળી પર્વે ઉદ્યોગપતિઓ દ્વારા ફેક્ટરીમાં પૂજા અર્ચના — કર્મચારીઓના આરોગ્ય અને પ્રગતિ માટે પ્રાર્થના
દિવાળી પર્વના દિવસે ગણદેવી સુગરના આગેવાનોએ ઉપસ્થિત રહી ફેક્ટરીમાં પૂજા અર્ચના કરી. આ પ્રસંગે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી કે ફેક્ટરીના કાર્યોમાં કોઈ વિઘ્ન ન આવે, સૌ કર્મચારીઓને સારું આરોગ્ય મળે અને ઉદ્યોગ સતત ઝળહળતી પ્રસિદ્ધિ અને પ્રગતિ હાંસલ કરે.