વાલિયા: વાલિયા-માંગરોલ માર્ગ ઉપર કમળા માતાજીના તળાવ નજીક મુકેલ બેસવાના બાકડા અસામાજિક તત્વોએ ઉથલાવી પાડતા ચકચાર મચી જવા પામી હતી
Valia, Bharuch | Jul 28, 2025
વાલિયા તાલુકાના વટે માર્ગુઓ તેમજ ગામના નગરજનો બે ઘડી આરામથી બેસી શકે તે માટે સામાજિક કાર્યકરોએ વાલિયા-માંગરોલ માર્ગ ઉપર...