વિસાવદર: વિસાવદર શહેરમાં મેઘ મહેર 6 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો
વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાતના સમયથી મેઘરાજા મહેરબાન થયા હતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું જેને લઇ 6 કલાકમાં જ ચાર ઇંચ વરસાદ વિસાવદર શહેરમાં ખાબકી યો