અંજાર: પોલીસે ભીમાસર ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી થયેલ તેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા
Anjar, Kutch | Jun 6, 2025
અંજાર તાલુકાનાં ભીમાસરમાં આવેલા એક ઔદ્યોગિક એકમનાં ગોડાઉનમાંથી તેલ ચોરીનો બનાવ બન્યો હતો. અંજાર પોલીસે આ ગુનાનો ભેદ...