વઢવાણ: જિલ્લાની ખાનગી શાળાઓ આજે એક સાથે એક જ સમયે 13000 વૃક્ષો રોપશે, સુનિલ મોટાએ આપી પ્રતિક્રિયા
Wadhwan, Surendranagar | Aug 5, 2025
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે સમૂહ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આયોજન નગર...