વડાલી: તાલુકાના જીવા દોરી સમાન ધરોઈ ડેમમાંથી 95 હજાર ક્યુસેક પાણી આઠ ગેટ મારફતે છોડાયું છે.
Vadali, Sabar Kantha | Sep 7, 2025
વડાલી તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં 57055 કયુસેક પાણી ની આવક સામેં 8 ગેટ મારફતે 94 હજાર કયુસેક પાણી નદીમાં છોડાયું...