દેત્રોજ રામપુરા: વટવામાં મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
વટવામાં મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ.સ્પા ચલાવતા યુવકે મેનેજર તરીકે યુવતી ને નોકરી રાખી.પ્રેમ કરતો હોવાનું કહી લગ્નની આપી લાલચ.પોતાનાં ઘરે અને સ્પામાં અવારનવાર ગુજાર્યું દુષ્કર્મ. પત્નીને મુકીને લગ્ન કરવાનું કહેતા મહિલાએ પતિને તરછોડ્યો. અંતે યુવકે લગ્ન કરવાનો ઈન્કાર કરી આપી ધમકી.ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ.