જંબુસર: ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના "નોંધણા"ગામની અસ્થિર મગજની મહિલાની તળાવ પાસેનાં ઊંડા વરસાદી કાંસમાંથી મળી લાશ.
ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના "નોંધણા"ગામની અસ્થિર મગજની મહિલાની તળાવ પાસેનાં ઊંડા વરસાદી કાંસમાંથી મળી લાશ. એક દિવસથી ગુમ થયેલા નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા, કૌ્મુદી બહેન આગલા દિવસથી ગુમ હોય, આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામનાં અગ્રણીઓએ, જંબુસર ફાયરબ્રિગેડને જાણ કરતા, ફાયર બ્રિગ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આદરી હતી