તા. 22/01/2026, ગુરૂવારે સાંજે 6 વાગે ધોળકા ખાતે પીર હઝરતશાહ બાવા ( ર. એ.) દરગાહ કમ્પાઉન્ડમાં પીરે તરીકત સૈયદ ફૈઝુદ્દીન બાવા હુસેની (ર. અ.) અને પીરે તરીકત સૈયદ મોહંમદ સાહેબ બાવા હુસેની (ર. અ.) ના સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ સાદાતો અને બાવા સાહેબના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.