મોરબી: શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિના સમયે ધંધા શરૂ રાખવા અને નવલખી રોડનું સમારકામ કરવા માંગ સાથે રજૂઆત કરાઇ
Morvi, Morbi | Aug 26, 2025
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શહેરના નાના વેપારીઓના હિત અને માર્ગ સલામતીના મુદ્દે વહીવટી તંત્રને આવેદનપત્ર...