નસવાડી: આમટા ગામે લોકો સાથે કોંગ્રેસના આદિજાતિ વિભાગના ચેરમેને ચર્ચા સભા કેમ યોજી? જુઓ.. વિડિઓ
Nasvadi, Chhota Udepur | Aug 20, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકાર દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટના બહાને આદિવાસી જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે. 18થી...