આજરોજ સ્વામી વિવેકાનંદજી જન્મજયંતિના દિવસે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ અને કર્તવ્ય ટીમ ના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીધામ મધ્યે સ્વામીજીની પ્રતિમા ને સ્વસ્છ કરી જળાભિષેક કરી ફુલમાળા અર્પિત કરવામાં આવી હતી.