જૂનાગઢમાં હાલ સુધારણા અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે જૂનાગઢના કલેકટરશ્રી અનિલ રાણાવસીયા રહ્યા હતા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ - 2025 અન્વયે આજરોજ જૂનાગઢ શહેરની લોઢીયા વાડી, બુથ નંબર - 219, 220 અને 221 અને પીએમ શ્રી કન્યા પ્રાથમિક શાળા, બુથ નંબર -184,185 અને 186 ખાતે મતદાન મથકની મુલાકાત કરવામાં આવી.