સાવરકુંડલા: સાવરકુંડલામાં મહારક્તદાન મહાઅભિયાન — આગેવાન મયુરભાઈ રાઠોડની તમામ લોકોને પધારવા અપીલ
આવતા 5 ડિસેમ્બર 2025 ના રોજ સાવરકુંડલા કે.કે. હોસ્પિટલ ખાતે નવા બ્લડ બેન્કના ઉદ્ઘાટન નિમિત્તે આયોજિત મહારક્તદાન કેમ્પમાં સર્વજનને રક્તદાન માટે જોડાવાનું અનુરોધ સાવરકુંડલાના સામાજિક આગેવાન મયુરભાઈ રાઠોડ દ્વારા આજે તા. ૨ ને મંગળવારે બપોરે બે કલાક આસપાસ સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવ્યું છે.