ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના 250 કરતા વધુ શિક્ષકોના સંઘમાંથી એક સાથે રાજીનામાગળતેશ્વર તાલુકામાંથી રાજીનામા નો રેલો પહોંચ્યો ઠાસરા તાલુકામાં ઠાસરા તાલુકાના શિક્ષકો પણ એક બાદ એક સંઘમાંથી આપી રહ્યા છે રાજીનામા ગળતેશ્વર તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની વરણી બાબતે સંઘના સભ્યો થયા નારાજ ગળતેશ્વર તાલુકાના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશભાઈ પટેલ નું રાજીનામું પણ આવ્યું છે