સાણંદ: સાણંદ બાવળા વિધાનસભાના ધારાસભ્યનું ગામ જ વિકાસથી દૂર, અંતિમવિધિ માટે ગ્રામજનો પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા #jansamasya
Sanand, Ahmedabad | Aug 5, 2025
સાણંદ બાવળા વિધાનસભાના ધારાસભ્યનું ગામ જ વિકાસથી દૂર, ધારાસભ્ય કનુ પટેલના ગામમાં લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે....