સુરત શહેરમાં 26મી જાન્યુઆરીની લોકો અલગ અલગ પ્રકાર રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે જાત સમાજના લોકો દ્વારા મહિલા બાળકો પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થઈ 500થી વધુ લોકોએ બોર્ડર ટુ મુવીના લઈને આવકારવા ને લઈને અનોખી દેશભક્તિ જોવા મળી હતી જેવા મહિલાઓએ પુરુષોએ હાથમાં તિરંગો લઇ ભારત માતાની જય બોલાવી બોર્ડર ફિલ્મને આવકારી હતી.