ખેરગામ: તાલુકા ખાતે વાવાઝોડા ના કારણે થયેલ નુકસાન અંગે તાલુકા વિકાસ અધિકારીએ માહિતી આપી
જિલ્લામાં મીની વાવાઝોડા ના કારણે 20 થી વધુ ગામોમાં ભયંકર વિનાશની સ્થિતિ નિર્માણ થઈ છે. ઘરોના છાપરા ઉડી જવાના કારણે લોકોની હાલત કફોડી બની છે. ચીખલી તાલુકાના 22 ગામોના 3,800 ગામોને નુકસાન થયું છે જેના માટેની સર્વે ટીમો કામે લગાડવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમો કામોમાં જોતરાઈ ગઈ છે. ચીખલી તાલુકાની ત્રણ શાળાઓ અને ત્રણ આંગણવાડીઓને નુકસાન થયું છે