મહેસાણા જિલ્લામાં ઝેરી દવા પીવડાવી દિયરનું મોત નિપજાવા મામલે, ભાભીની જામીન અરજી કોર્ટે રદ કરી
Mahesana City, Mahesana | Sep 3, 2025
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામમાં ઝેરી દવા પીવડાવી દિયરનું મોત નિપજાવવાનો મામલો.સંયુક્ત મિલકતના ઝગડામાં...