બાલાગામના હબીબ ખાન પઠાણ નો 14 વર્ષનો દીકરો મનો દિવ્યા હોવાને કારણે બોલી કે સાંભળી શકતો નથી પાંચ દિવસ પહેલા સગીર ગામમાં રમતા રમતા ગુમ થયો છે જેને લઇ પરિવારમાં પણ ચિંતા જોવા મળી રહી છે ત્યારે હાલ પરિવારે સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે