વેજલપુર: બોપલ શરાબ પાર્ટી કેસ: આયોજક જોનને જામીન મળ્યા, 15 વિદેશી વિદ્યાર્થીઓની અરજી ફગાવાઈ
બોપલ શરાબ પાર્ટી કેસ: આયોજક જોનને જામીન મળ્યા, 15 વિદેશી વિદ્યાર્થીઓની અરજી ફગાવાઈ બોપલના ફાર્મ હાઉસમાં ચાલતી હાઇ પ્રોફાઈલ શરાબ અને હુક્કા પાર્ટી પ્રકરણમાં બોપલ પોલીસે પ્રોહેબિશન એક્ટ હેઠળ 22 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી, જેમાં મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ છે. અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે 15 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી, જ્યારે પાર્ટીના મુખ્ય...