અમદાવાદ શહેર: એશિયન ગ્લોબલ સ્કૂલમાં સ્ટાફને ધમકી આપનાર NSUIના પ્રમુખ તિલક રામ તિવારીની ધરપકડ કરાઈ, ઘટનાના CCTV આવ્યા સામે
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2025
આજે બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ NSUIની ધમકી આપતા સીસીટીવી સામે આવ્યા છે.તેમજ ચાંદખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઇ...