કોસમાડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ્ હસ્તે ઇસ્કોન મંદિરના નવા મંદિરનું ભૂમિ પૂજન,સીઆર પાટીલ રહ્યા હાજર
Majura, Surat | Sep 22, 2025 સોમવારે બપોરે એક કલાકે કઠોર સ્થિત કોસમાડા ગામ ખાતે આયોજિત ભૂમિ પૂજન ના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.વરાછા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા અહીં મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.જે પહેલા મંદિરનું ભૂમિ પૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ન વરદ હસ્તે સોમવારે બપોરે એક કલાકે કરવામાં આવ્યું હતું.એટલું જ નહીં અહીં મહંતોના પાછળ ઊભેલા સીઆર પાટીલને આગળ આવવા મંત્રીએ કહેતા સૌ પંડિતો ની નજર પાટીલ પર ગઈ હતી.