વાંકાનેર: વાંકાનેરના સતાપર-વિનયગઢ રોડ પર બોલેરો ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનો ઇજાગ્રસ્ત…..
Wankaner, Morbi | Sep 21, 2025 વાંકાનેર તાલુકાના સતાપર ગામથી વિનયગઢ તરફ જતા રોડ પર ઠાકર ભગવાનના મંદિર પાસેથી પસાર થતાં એક ડબલ સવારી બાઇકને બોલેરો ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલક બે યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ આ બનાવમાં બોલેરો ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….