સીવણ શીખવા જતી યુવતી ને લંપટ ઇસમે પ્રેમલગ્ન કરવા દબાણ કર્યું.બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
Mahesana City, Mahesana | Aug 30, 2025
મહેસાણા શહેરમાં રોમિયોગીરી કરતા ઈસમનો ત્રાસ સામે આવ્યો હતો જેમાં એક 23 વર્ષીય યુવતીને મહેસાણા બે ડિવિઝન પોલીસ મથકે...