વડોદરા પૂર્વ: વિદેશમાં લાપતા થયેલા તુષાર રાણપરાને શોધવા પોલીસે તપાસ તેજ,સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ,
પરિવારનો એકનો એક પુત્ર બહેનના લગ્ન માટે થયેલું દેવું ભરવા માટે વિદેશ ગયો હતો જોકે એજન્ટો એ દુબઇ બાદ કંબોડિયા મોકલી ત્યાં કોઈ મોટા ફ્રોડ માં દીકરા ને ગોંધી રાખ્યો હોવા ની માતાપિતા ને શંકા છે ત્યારે પોલીસ,કેન્દ્ર અને રાજ્ય સરકાર મદદ કરે તેવી આશા પર ઘરડા માં બાપ ડોળ માંડી ને બેઠા છે