ધંધુકા: ધંધુકા ધોલેરા રોડ ઉપર ભડીયાદ પાસે ગમખ્વાર અકસ્માત.<nis:link nis:type=tag nis:id=અકસ્માત nis:value=અકસ્માત nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=accident nis:value=accident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ભડીયાદ nis:value=ભડીયાદ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhadiyad nis:value=bhadiyad nis:enabled=true nis:link/>
Breking news ધંધુકા ધોલેરા રોડ ઉપર ભડીયાદ પાસે ગમખ્વાર અકસ્માત ડમ્પર અને ટ્રેલર સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માત માં કુલ ત્રણ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્તો ને ભાવનગર અને ધંધુકા સારવાર માટે ખસેડવામાં આવ્યા ધોલેરા - પીપળી, ધંધૂકા એમ ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.