કાલોલ તાલુકા પંચાયત ખાતે ગુરુવારે સવાર થી બપોરના ૧:૩૦ કલાક સુધી તાલુકા પંચાયત કચેરીમાં જવાબદાર અધિકારીઓ હાજર નથી એટલુજ નહીં આ અધિકારીઓની કયા છે તે જણાવવા પણ કોઈ તૈયાર નથી. કેટલીક શાખાની ઓફિસો પણ સંપુર્ણ ખાલી જોવા મળતા કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી.