જુનાગઢ પોદ્દાર સ્કૂલમાં પોલીસ ચેકીંગ હાથ કરાયું હતી.કંટ્રોલ રૂમમા નનામો ફોન આવ્યો હતો.મહિલા શિક્ષિકા લઈ આવી છે જ્વલનશીલ પદાર્થ તેવું જણાવ્યું હતું.બોમ્બ અને ડોગ સ્કોવર્ડ દ્વારા સઘન ચેકીંગ કરાયું હતું.કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા રાહત થઈ છે.પોલીસે શિક્ષિકાની પણ પૂછપરછ કરી છે.પોદાર સ્કૂલના પ્રિન્સિપાલે પ્રતિક્રિયા આપી છે.