વિજાપુર: વિજાપુર પાલિકા હદ વિસ્તારમાં નવીન પોસ્ટ ઓફિસથી આનંદપુરા ચોકડી તરફ રોડ ઉપર ના 320 દુકાનદારો ને દબાણો હટાવી લેવા નોટિસ આપી
Vijapur, Mahesana | Jul 29, 2025
વિજાપુર નગર પાલિકા હદ વિસ્તાર માં આવેલ નવીન પોસ્ટ ઓફિસ થી આનંદપુરા ચોકડી સુધી ના દુકાનદારો ને ગુજરાત નગર પાલિકા અધિનિયમ...