છાપરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીએ દારૂબંધીના નિર્ણય અંગે આપી પ્રતિક્રિયા
Palanpur City, Banas Kantha | Dec 2, 2025
પાલનપુર તાલુકાના છાપરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ આજે મંગળવારે સાંજે 6:00 કલાકે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે દારૂબંધી અંગે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સાથે મળીને કડક નિર્ણય કર્યો છે.